Surprise Me!

ડ્રોનથી ખેતરમાં દવા છાંટવાની માંગમાં વધારો| નેશનલ હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

2022-08-20 110 Dailymotion

ડ્રોનથી ખેતરમાં દવા છાંટવાની માંગમાં વધારો થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોની માંગ વધી છે. રાજકોટમાં પણ ખેડૂતોમાં આનો ક્રેઝ વધી રહ્યો છે. નેશનલ હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય વધ્યું છે. છોટાઉદેપુરમાં ખખડધજ હાલતમાં નેશનલ હાઇવે. હાઇવે પર ખાડાઓથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.

Buy Now on CodeCanyon